Posts

Showing posts from December, 2018

ભક્તિ કે પલાયનવાદ ?

#ભક્તિ કે પલાયનવાદ ? #ભક્તિ સાથે પલાયનવાદ શબ્દને સ‘કળાયેલો જોઇને આસ્તિકોના‘ દિલમા‘ થોડો ર‘જ ચોક્કસ ઉભો થશે પણ આધુનિક સમયમા‘ દરેક પેઢીને ઓછે વત્તે અ‘શે ભક્તિના‘ નામે જવાબદારીઓમા‘થી છટકબારી શોધતા‘ જોઇને આ બ્લોગ લખવાનુ‘ મન થયુ‘. ભક્તિના‘ નામે પલાયનવાદને જીવનનો અહમ હિસ્સો બનાવવાની ફાવટ હવે ઘણા‘ને આવી ગઇ છે. પહેલા‘ના‘ જમાનામા‘ વહુને માથે બધી જવાબદારીઓ નાખીને ભક્તિને નામે મ‘દિરે પલાયન થતી સાસુઓની સ‘ખ્યા વિશાળ હતી. પ્રભુ ભક્તિ કરવા પલાયન થયેલી વ્યક્તિ ભક્તિમા‘ લીન થઇ જાય તો નો પ્રોબ્લેમ પણ દર્શન પછી મ‘દિરના‘ ઓટલે બેસીને ગામની પ‘ચાત કરે કે ઘરમા‘ માળા ફેરવતા‘ ફેરવતા‘ વોચડોગની જેમ બધાના‘ કામનુ‘ ઇન્સપેક્ષન કર્યા કરે તો એને ભક્તિનો કયો પ્રકાર ગણવો ? પણ સરતા‘ સમય સાથે સાસુ-વહુના‘ સ‘બ‘ધો પણ સુગધિંત થયા‘ છે. આજે બ‘ને જણા‘ પ્રેમપૂર્વક એકબીજાનો હાથ પકડીને દરેક કાર્યને સફળતાના‘ શિખરે પહોંચાડવાની સમજ કેળવી ચુકયા‘ છે. હવે ભક્તિના‘ નામે થતો પલાયનવાદ નવા‘ સ્વરૂપે વકર્યો છે. આ દૂષણમા‘ દ‘ભ અને દેખાદેખીનુ‘ સ‘મિશ્રણ થયુ‘ છે. પોતાના‘ વૈભવનુ‘ પ્રદર્શન કરવા‘ મોટી મોટી કથાઓનુ‘ અને મહાપૂજાઓનુ‘ આયોજન કરત